Preet-Prakaash-Gati
ૐ
સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગે તો જણાય કે સ્વયંને ઘડનારી તો છે પ્રભુની પ્રકાશિત પ્રીતની ઊર્જા. જિજ્ઞાસુ મન આ પ્રકાશિત પ્રીતને ઝીલવા તત્પર થાય.
એવા જિજ્ઞાસુ મનને માર્ગદર્શન ધરવા, પૂજ્ય શ્રી સુરેશ કોઠારી પ્રેરિત, ભક્તિ - સત્સંગમાં આપ સૌને ભાવભીનું નિમંત્રણ છે.
પ્રીત-પ્રકાશ-ગતિ
Date : 15th December 2024, Sunday
Time : 5:30-7:30pm.
અમારી YouTube ચેનલ : “Universal Spiritual Upliftment and Charitable Trust” પર Live પ્રસરણ થશે
તથા
"Aastha Gujarati" Channel પર Live પ્રસરણ થશે
Social Media:
Website : www.usuct.org
Youtube Channel : Universal Spiritual Upliftment & Charitable Trust (USUCT)
Facebook : USUCT
Instagram : usuct_sureshkothari
Join Our WhatsApp Group
https://chat.whatsapp.com/LqKoEx0JuohDHZJJXGOqfy