Parivartan na Panthe
ૐ
ભાવભીનું નિમંત્રણ 'જીવન પ્રભુ પ્રીતનું મેઘધનુષ'
ચિંતનનો વિષય - “પરિવર્તનના પંથે”
યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૨ જુલાઈ ૨૦૨૫ શનિવારે, સાંજે ૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, પ્રેમપુરી આશ્રમ, બાબુલનાંથ રોડ, મુંબઈ, ખાતે, ભક્તિ સત્સંગનું આયોજન થશે. જેમાં માનવી જીવનની મહત્તા, ધ્યેય, જીવનની વાસ્તવિકતા, જેવા કેટલાય વિષયો પર ચિંતન કરવામાં આવશે.
કાર્યક્રમમાં પધારવા આપને અમારું ભાવભીનું નિમંત્રણ છે.
Invitation for Spiritual Discourse Universal Spiritual Upliftment and Charitable Trust is pleased to inform that it is organising Bhakti Satsang gatherings on Saturday from 6.00 pm to 7.30 pm beginning from Saturday 12th July 2025. Topic of discussion is “Parivartan na Panthe”
These evenings shall help us spiritually ponder over our life’s purpose, ways of living a spiritually practical life, ways to experience happiness in our daily living and help us go within and understand ourselves better.
Please join us in this journeying endeavour, in personal presence at 5th Floor, Prempuriji Ashram, Hughes Road, Mumbai or connect online on our
Follow us on Facebook - https://www.facebook.com/profile.php?id=100064743184337
YouTube - https://www.youtube.com/@usuct
Instagram - https://www.instagram.com/usuct_sureshkothari/
WhatsApp - https://chat.whatsapp.com/LqKoEx0JuohDHZJJXGOqfy